Welcome to Gadhsisa Latest Update & News |
ગઢસીસા જિનાલય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ 14/4/18 થી 23/4/18* *ગઢસીસા ગામની યુવા શક્તિ તથા કલારસિક સૌ ભાઈઓ અને બહેનો જોગ* *સાદર પ્રણામ* *ગઢસીસા નગરે આયોજિત મહા મહોત્સવે આપણાં જ ગામના તથા નિયાણી બહેનો માંથી જે તે કલાકારો ને પોતાની કલા પ્રદર્શિત કરવા રાત્રિ પ્રોગ્રામ (19/4/18 થી 22/4/18) માં બે દિવસ ( પ્રતિ દીન - 2 કલાક)* *ફાળવવામાં આવ્યા છે.* *ગઢસીસા ગામની વસ્તી નો વિસ્તાર જોતાં* *@સેન્ટ્રલ સબર્બ સેન્ટર* *(1) દાદર - માટુંગા-સાયન* *(2) વિધ્યાવિહાર - ઘાટકોપર - ચેમ્બુર* *(3) ભાંડુપ - મુલુન્ડ - થાણે* *(4) ડોમ્બિવલી થી અંબરનાથ* *@વેસ્ટર્ન સબર્બ સેન્ટર* *(1) સાંતાક્રુઝ - પાર્લા-અંધેરી* *(2) ગોરેગામ થી દહીંસર* *(3) ભાયંદર થી વિરાર* *ઊપરોકત એરિયામાં પ્રેકટીશ થાય તો સમય અને શક્તિ બચે.* *આપ પરિવારના ના માધ્યમથી આપની ક્રુતિ રજુ કરવી હોય અથવા આપના ગ્રુપ હોય તો આપની અનુકૂળતાએ ક્યાં પણ જઈ પ્રેક્ટિસ કરી શકો છો.* * * * * * * * *
* *આપણાં ગામના કોરિયોગ્રાફર કે કલાવંત જેમને આ સાંસ્કૃતિક કાર્યક્રમો માં પોતાની સેવા આપવાની ભાવના હોય તેમણે તથા ઊપરોકત કાર્યક્રમ માટે ભાગ લેવા ઈચ્છુક કલાકારોને નિમ્નદર્શિત ગઢસીસા સાહેલી મંડળ ના પદાધિકારીઓ નો સંપર્ક કરવો* *આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધુમાં વધુ આપણી યૌવન શક્તિ ભાગ લે તથા આપણે સૌ આદીનાથ દાદાના ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહા મહોત્સવના અનેરા અવસરને વધાવીએ એજ શુભકામના.* *વહેલા તે પહેલાં ના ધોરણે રજીસ્ટ્રેશન અને માર્ગદર્શન માટે સંપર્ક:-* *(1)Smt Veena J. Dedhia* *-Ghatkopar* *9930588808* *(2)Smt Hema B. Dedhia* *-Mulund* *9987870968* * *Mor-11.00 to 1. 00pm* *Eve -. 4. 00 to 7. 00pm* *લી. મા. મંત્રીઓ* *ગઢસીસા જૈન મહાજન અને* *ગઢસીસા જૈન મિત્ર મંડળ* *ગઢસીસા સાહેલી મંડળ* * *આ મેસેજ ને આપના પર્સનલ ગઢસીસા ગામ* *તથા ગઢસીસા નીયાણી* *બહેનોના વોટસ્એપ ગ્રુપમાં પોસ્ટ કરશો તથા તમારા યુવા* *વર્ગના મેમ્બર ને આવા આયોજનો માં ભાગ લેવા પ્રેરિત* *કરશો એવી નમ્ર વિનંતી*
|
Gadhsisa Derasar Anghi ( 19-08-2017)
Go to
www.gadhsisa.com
website to download form
Gadhsisa Jinalaya Anjansalaka
- Pratistha Mahotsav
Upashray Nirman Chadava & Donners Felicitation